પૂજય રંગ અવધૂતજીની દ્રષ્ટિથી દિગંબર શબ્દનો અર્થ

પૂજય રંગ અવધૂતજીની દ્રષ્ટિથી દિગંબર શબ્દનો અર્થ નીચે મુજબ છે.
દિગંબર એટલે દિશાઓનું અંબર એ વ્યુત્પતિ પ્રમાણે વસ્ત્રની માફક દિશાઓને ઢાંકનાર એટલેકે પિંડ અને બ્રહ્માંડની બહાર પણ વ્યાપીને રેહનાર. અને દિશા અંબર છે જેનું એ વ્યાખ્યા પ્રમાણે દિશારૂપી વસ્ત્રની અંદર રહેનાર આમ દિગંબર એટલે બ્રહ્માંડને અંદર બહાર વ્યાપીને રહેનાર
અત્યતિષ્ઠત્ દશાંગુલમ્ એવું નિત્ય, નિર્ગુંણ પરમ તત્વ પરમાત્માં.
પૂજય રંગ અવધૂતજીની દ્રષ્ટિથી દિંગંબર શબ્દનો આ અર્થ થાય છે
👏👏👏👏👏👏👏👏

ઝઘડીયા થી રાકેશભાઈ શાહ ના ગુરુ દેવદત્ત

🕉🕉🕉🕉🕉🕉🕉🕉

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s