પૂ.શ્રીની હસ્તલિખિત બાવનીમાં અને આપણે બોલીએ છીએ તે દત્તબાવનીમાં ક્યા ફેરફારો થયા છે.

પૂ.શ્રીની હસ્તલિખિત બાવનીમાં અને આપણે બોલીએ છીએ તે દત્તબાવનીમાં નીચેના ત્રણ ફેરફારો છે.
( 1 ) કેમ ન સૂણે મારો સાદને બદલે કેમ સૂણે ના મારો સાદ બોલીએ છીએ
( 2 ) ખાઇ ઝાલર ને બદલે ઝાલર ખાઇ બોલીએ છીએ.
( 3 ) વેદશ્વાસે તારા નિર્ધાર ને બદલે વેદશ્વાસ તારા નિર્ધાર બોલીએ છીએ.
આપણે જે દત્તબાવની બોલીએ છીએ તે બરાબર છે. કારણ કે આ ફેરફારો પૂ. શ્રીની હાજરીમાં થયા હતા. મું. મોદીકાકાની નજર હેઠળ છપાયેલી બાવનીમાં આ ફેરફારો જોવા મળે છે. પૂ. શ્રીની અનુમતિ વગર તો મું. મોદીકાકા કોઇ ફેરફાર કરે જ નહિ.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ઝઘડિયા થી રાકેશભાઈ શાહ ના ગુરુ દેવદત્ત

👏🕉👏🕉👏🕉👏🕉

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s