તત્ત્વમસિ પદમાં સૌથી મહત્વનો શબ્દ

તત્ત્વમસિ પદમાં સૌથી મહત્વનો શબ્દ નીચે પ્રમાણે છે
ઉપરોકત દષ્ટિએ વિચારતા અહં બ્રહ્માસ્મિ- હું બ્રહ્મ જ છું એ હું અને બ્રહ્મ વચ્ચેનો સીધો કૂદકો છે. એમ અલખ ( અંતર ) ગુરુ શિષ્ય નિરંજન હું ને સમજાવતા તેઓ જણાવે છેતત્ ત્વમ અસિ = તે બ્રહ્મ તું પોતે જાતે જ છે. આ રીતે અહં અસ્મિ બ્રહ્મ – હું છું બ્રહ્મના સીધા કૂદકાને આંતર મન સાથે વાત કરતાં વચ્ચે ત્વં એ એક પુલનું કાર્ય કરે છે. અને તત્ એટલે બ્રહ્મ સુધી પહોંચાડે છે. ટુંકમાં કહીએ તો સોડહં તે હું છું નું ત્વમ્ – તું માં રૂપાંતરિકરણ ગુરુ શિષ્ય વચ્ચેનું વ્યકિત- વ્યકિત વચ્ચેનું પરસ્પર દેવો ભવ નું તાદશીકરણ છે.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

તત્ત્વમસિ પદમાં સૌથી મહત્વનો શબ્દ પરસ્પર દેવો ભવ છે.

👏👏👏👏👏👏👏👏

ઝઘડીયા થી રાકેશભાઈ શાહ ના ગુરુ દેવદત્ત

🕉🕉🕉🕉🕉🕉🕉🕉

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s